જમીન લે-વેચના 117 વર્ષ જૂના નિયમો ખતમ! હવે આ રીતે થશે નવી નોંધણી, જાણો Land Registry Rule
શું તમે જમીન ખરીદવા માંગો છો? સરકાર દ્વારા Land Registry Rule માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 117 વર્ષ જૂનો કાયદો હવે બદલાઈ ગયો છે. જાણો ઓનલાઈન રજીસ્ટ્રેશન અને નવા ફેરફારો વિશેની સંપૂર્ણ માહિતી અહીં. જમીન ખરીદવી કે વેચવી એ સામાન્ય માણસ માટે જીવનનો સૌથી મોટો નિર્ણય હોય છે. વર્ષોથી આપણે અંગ્રેજોના સમયના જૂના પુરાણા … Read more