Marriage Registration Rules: ગુજરાતમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર, હવે માતા-પિતાની સંમતિ હશે ફરજિયાત!
ગુજરાત સરકાર દ્વારા Marriage Registration Rules માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે મેરેજ સર્ટિફિકેટ માટે માતા-પિતાનું ડિક્લેરેશન અને સંમતિ ફરજિયાત છે. જાણો અરજી કરવાની નવી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ વિગત. નમસ્તે મિત્રો, ગુજરાતમાં રહેતા અને લગ્ન કરવા જઈ રહેલા યુગલો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લગ્નની … Read more